ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
અંબાડી  
ઉચ્ચાર: ( અંબાડી )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. ભપકાદાર જુદા જુદા રંગનાં ફૂલવાળી સુશોભિત દેખાવની ખાતર વાવવામાં આવતી એક જાતની વનસ્પતિ; ` હાઈબિસ્કસ કૅનેબીનસ ` તેના રેસા દોરડાં બનાવવામાં ઉપયોગી છે.
૨. [ અ. અમારી ( અંબાડી ) ] स्त्री. હાથી ઉપર બેસવા સારૂ બનાવેલી છતરીવાળી ખુરસીના ધાટાની શોભીતી બેઠક; હોદો. અમારી નામના માણસે તે શોધી, માટે તેના નામ ઉપરથી તે અંબાડી કહેવાય છે. અમારી નામના માણસે તે શોધી, માટે તેના નામ ઉપરથી તે અંબાડી કહેવાય છે.